Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6
Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14 Nobat - Daily News Jamnagar
Sensex
વિગતવાર સમાચાર
ચિરવિદાય
સૂરજકરાડીઃ નટવર નાથાલાલ દામાણી, તે દિનેશ બાબુલાલ, પ્રવિણભાઈ ચુનીલાલ, ચેતન પરષોત્તમ, સંજય રમણીકલાલના ભાઈનું તા. ૧૯-૧-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૦-૧-ર૦રપ, સોમવારના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન લોહાણા મહાજન વાડી, સૂરજકરાડીમાં રાખવામાં આવ્યું છે.