Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચિરવિદાય

ખંભાળીયાઃ સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ શિરિષભાઈ પ્રહલાદભાઈ જોશી (એસ.પી. જોશી) (નિવૃત્ત  કર્મચારી - નગરપાલિકા) ના પુત્ર વિવેક જોશી (જેવી) (ઉ.વ. ૩૭) નું તા. ૧૯-૧-ર૦રપ ના અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૦-૧-ર૦રપ ના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન રામ મંદિરની બાજુમાં  આવેલ સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.