જામનગર નિવાસી કાંતાબેન રમણીકલાલ જડિયા (ઉ.વ. ૮૩), તે સ્વ. રમણીકલાલ જડિયાના પુત્રી તથા કિશોરભાઈ રમણીકલાલ જડિયા, કિરણભાઈ રમણીકલાલ જડિયાના બહેન તથા નયનાબેન કૌશિકકુમાર શાહના માતુશ્રી તથા આસિત કિશોરકુમાર જડિયા (આર.જે. જ્વેલર્સ) ના ફૈબા તા. ૧૯-૧-ર૦રપ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૦-૧-ર૦રપ ના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (બેઝમેન્ટ), તાળવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.