ખેલમહાકુંભ અંતર્ગત જુડો, ટોવીન્ડો તથા તથા આર્ચરીની જિલ્લા કક્ષાની સ્પર્ધા તથા રસ્સા ખેંચના તાલુકા કક્ષાની સ્પર્ધા ભાટીયાની એલએનપી હાઈસ્કુલમાં યોજાઈ હતી. જેમાં ૭૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી.એલ. પરમાર, મામલતદાર સુવા, રમત ગમત અધિકારી કચેરીનો સ્ટાફ, ટીમ મેનેજરો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial