વીજકાપનો સદુપયોગ કરીને ટાંકા-સંપ સાફ કરાતા
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ વાયર બાલવાના સંદર્ભમાં વીજ પુરવઠો સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી બંધ હોય આ જાણ અગાઉથી થતાં ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂરના માર્ગદર્શનમાં વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા તથા સ્ટાફે પાણીના સંપ તથા ટાંકા ઘી ડેમ પરના વોટર વર્કસમાં આવેલા તેની સફાઈ કરીને વીજકાપમાં પાણી વિતરણ બંધ રહેવાના સમયનો સદરુપયોગ કર્યો હતો. આજથી રાબેતા મુજબ પાણી વિતરણ તમામ બાકી રહેતા વિસ્તારોમાં થોડા વધુ સમય સાથે ચાલુ કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial