ડીવાયએસપીના વડપણ હેઠળ પોલીસ કાફલો પહોંચ્યોઃ
જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના વડપણ હેઠળ એલસીબી, એસઓજી, સિટી એ, બી, સી ડિવિઝન તથા પંચકોશી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યંુ હતું. જેલની તમામ બેરેકની તલાશી લેવામાં આવી હતી પરંતુ કંઈ વાંધાજનક મળ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial