જામનગર તા. ૨૨: જામનગરના વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તા. ૨૩-૨ને રવિવારે બપોરે ૨ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન અમૃતવાડી, નાગનાથ ગેઈટ, તંબોલી માર્કેટ સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ઉચ્ચ ગુણાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમના લાભાર્થી પરિવાર પ્રસન્નબેન પ્રવિણચંદ્ર દોશી (હઃ હેતલબેન શંશાકભાઈ દોશી) છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial