જામનગરમાં બુધવારે મૂર્તિ પ્રતિષ્ઠાનઃ
જામનગર તા. ૧: જામનગરના ૪૯, દિ. પ્લોટ રોડ ર આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે તા. ર-૪-ર૦રપ ને બુધવારના મૂર્તિ પ્રતિષ્ઠાનના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૧૧ વાગ્યે ધ્વજારોહણ, સાંજે ૪ વાગ્યે બટુક ભોજન, રાત્રે ૧૦ વાગ્યે જોત જાગરણ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વિજયભાઈ ચૌહાણ, ગોપાલભાઈ મકવાણા, ધરમદાસ યાદવ અને નારણભાઈ શ્રીમાળી સંતવાણી રજૂ કરશે. કાર્યક્રમનો લાભ લેવા મંદિરના મહંત બચુભાઈ ત્રિભોવનદાસ શ્રીમાળીએ સર્વે ભક્તજનોને અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial