Sensex

વિગતવાર સમાચાર

કેશોદમાં દોઢ કિ.મી. સુધી સ્ટ્રીટ લાઈટ લગાવાઈ

ખંભાળિયા તાલુકાના આદર્શ ગામ

ખંભાળિયા તા. ૧: ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ કે જે જિલ્લાનું સૌથી વિશેષ આદર્શ ગામ છે. તેની અનેક પ્રવૃત્તિઓ તથા લોકોના કાર્યો માટે સરપંચ રંજનબેન ડેર તથા કશ્યપભાઈ ડેર આગળ પડતા છે, જ્યારે ગામની નજીકના સ્ટેટ હાઈ-વે કે જ્યાં પ્રસિદ્ધ આવળ માતાજીનું મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટોપ, પ્રાથમિક શાળા તથા નજીક દુકાનો પણ આવેલી હોય, લોકો આસાનીથી અવરજવર કરી શકે તથા રખડતા પશુઓને કારણે અકસ્માતનો ભય ઓછો થાય તે માટે દોઢ કિ.મી.માં થાંભલા લગાડીને તમામ થાંભલા પર સ્ટ્રીટ લાઈટો લગાડવાનું કાર્ય ગ્રામ્ય પંચાયતે કરતા લોકોમાં રાહતની લાગણી થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial