વિશ્વ ચકલી દિવસ નિમિત્તે
ભાટિયા તા. ૧: જામનગરની ડી.કે.વી. કોલેજના એનએસએસ વિભાગ દ્વારા ડો. પરેશભાઈ બાણગોરિયાના માર્ગદર્શન હેઠળ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા, પાણીના કુંડા તથા ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય ડો. પરેશભાઈ બાણગોરિયાએ ચકલીના માળા અને ચણની સમયાંતરે કાળજી અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ યુનિટ-૧ ના પ્રો.ઓ. ડો. કૌશિક જોષી, યુનિટ-ર ના પ્રો.ઓ. ડો. વિનોદ જાડા, એડ.ઓ. દેવેન્દ્રસિંહ રાઠોડ, ડો. અંકુર કણસાગરા, ડો. પરી કુંડલિયા, ડો. દિલીપ ભાયાણી, ડો. હીરજી સીંચે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial