Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ધુંવાવ પાસે પોલીસ વાનને અકસ્માત

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૩ ઃ જામનગરના ધુંવાવ પાસે શનિવારે રાત્રે પોલીસની એક જીપ કોઈ રીતે ચાલકના કાબુ બહાર ગયા પછી રોડ ઉતરી જતાં જીપમાં નુકસાન થયું હતું આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

જામનગર-રાજકોટ માર્ગ પર ધુંવાવ ગામ પાસે શનિવારે રાત્રે પસાર થતી જામનગર પોલીસની એક જીપ કોઈ રીતે ચાલકના કાબુ બહાર ગયા પછી રોડ ઉતરી ગઈ હતી.

સદ્નસીબે આ અકસ્માતે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતગ્રસ્ત બનેલી જીપને ટોઈંગ કરીને ખસેડાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial