Sensex

વિગતવાર સમાચાર

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં દબાણોથી ભારે પરેશાની

કાયમી સમસ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના દરબારગઢથી બર્ધનચોક અને ત્યાંથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં રસ્તાની બન્ને તરફ રેંકડીવાળા, પાથરણાવાળાના દબાણોના કારણે રાહદારીઓ, શહેરીજનોને ભારે પરેશાની થઈ રહી છે. એસ્ટેટ વિભાગ દ્વારા છાસવારે અહીંથી દબાણો હટાવવાના નાટક જેવી કામગીરી થાય છે તેમ છતાં આ સમસ્યા કાયમી બની ગઈ છે.

આ વિસ્તારમાં ફૂટપાથો ઉપર ખુરશી-ટેબલના કાઉન્ટર્સ, પૂતળા, લટકણાં વિગેરેથી લોકોને અવરજવર કરવામાં ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની ફરિયાદ મયંક શાહે કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial