Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

નગરની શાળા નં.૧૮ની વિદ્યાર્થિની દેવાંશી પાગડાની સ્પોર્ટસ અને વિજ્ઞાનમાં બેવડી સિદ્ધિ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત

                                                                                                                                                                                                      

જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૧૮ની વિદ્યાર્થિની દેવાંશી દિપકભાઈ પાગડાએ રમત-ગમત અને વિજ્ઞાન, એમ બંને ભિન્ન ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેણે કરાટે ચેમ્પિયન શીપમાં સુવર્ણ અને રજત પદક જીતીને પોતાનો પરચો આપ્યો, તો બીજી તરફ ભૌતિકશાસ્ત્ર વિષય પર આયોજિત નેશનલ સેમિનાર માં ક્વોન્ટમ યુગની સંભાવનાઓ અને પડકારો પર પ્રભાવશાળી પ્રેઝન્ટેશન આપીને પોતાની બૌદ્ધિક ક્ષમતા સાબિત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial