Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઈ શ્રી કામઈમાં બીજ મહોત્સવ

સાખરા પરિવાર દ્વારા સમૂહ પ્રસાદ- ધ્વજારોહણઃ ચારણી રાસની પ્રસ્તૃતિઃ

                                                                                                                                                                                                      

જામનગરના વિકટોરીયા પુલ નજીક આવેલ ખરખરીયા મહાદેવની જગ્યામાં કામઈ માતાજીના મંદિરે તાજેતરમાં ચારણ સમાજ દ્વારા આઈશ્રી કામઈમાં બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે મંદિરે ધ્વજારોહણ પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ મહાપ્રસાદના દાતા સ્વ. થારીયાભાઈ સાખરાના પુત્ર ધર્મેશભાઈ સાખરા રહ્યા હતાં. ચારણ સમાજના લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ અવસરે બહોળી સંખ્યામાં ભાઈઓ- બહેનોની ઉપસ્થિતિમાં ચારણની પરંપરાગત રાસનું આયોજન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial