Sensex

વિગતવાર સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી વડનગરા નાગર બ્રાહ્મણ હિમાંશુભાઈ દીલસુખભાઈ શુકલ (ઉ.વ.૭૮) (નિવૃત્ત  જે.એમ.સી. કર્મચારી) તે સ્વ. હેમાંગીનીબેનના પતિ, પ્રાર્થન, ઉર્વીબેન રાવલના પિતા, હેમંતી શુક્લ,  પ્રતિકભાઈ રાવલના સસરા, સ્વ. જિતેન્દ્રભાઈ, પિયુષભાઈ, સ્વ. પરેશભાઈ, સ્નેહલભાઈના ભાઈ,  નિસર્ગના દાદા, પ્રારંભી, સુરભિના નાનાનું તા. ૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.  ૭ના રવિવારે સાંજે ૫:૩૦ થી ૬  દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,  ડો. ભગદે વાળી ગલી, રામ મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈચોક, જામનગરમાં રાખેલ છે.