
જામનગરના જાણીતા ઈએનટી સર્જન
જામનગરના જાણીતા ઈએનટી સર્જન ડો. વિરલ છાયાની આંતરરાષ્ટ્રીય સંગઠન 'એશિયા ઓશેનિયા'ના અક્ઝિક્યુટિવ બોર્ડે મેમ્બર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ આ પ્રતિષ્ઠિત પદ પર નિમણૂક પામનાર ગુજરાતના સર્વપ્રથમ અને ભારતના બીજા તબીબ બન્યા છે. તેમની આ પદ પર સર્વાનુમત્તે નિમણૂક કરવામાં આવી છે. કોલકાતામાં એશિયા ઓશેનિયા સંસ્થાના ભારતના રાષ્ટ્રીય પ્રમુખ ડો. દ્વૈપાયેન મુખરજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial