
એન.એચ.એ.આઈ. તથા ડિસ્ટ્રીકટ રોડ સેફટી કમિટી દ્વારા
વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે નાગરિકોમાં માર્ગ સલામતી માટે જાગૃતતા કેળવાઈ તેવા ઉમદા આશયથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી સભ્યો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત ધરમપુર - દાંતા ટોલ નાકામાં વાહનચાલકોને હેલ્મેટ વિતરિત કરી માર્ગ સલામતી અંગેની સમજ પૂરી પાડવામાં આવી હતી. આ તકે પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીના સભ્યો તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial