Sensex

વિગતવાર સમાચાર

સલાયામાં લગ્નની જાનમાં જાનૈયાઓ વચ્ચે ઘૂસ્યો આખલોઃ નાસભાગ વચ્ચે સાતેકને ઈજા

બે ઈજાગ્રસ્તને ખંભાળિયા દવાખાને ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તાલુકાના સલાયામાં ગઈકાલે સાંજે લગ્ન પ્રસંગ નિમિત્તેનું ફૂલેકુ (જાન) બજારમાંથી પસાર થતું હતું ત્યારે તેમાં જોડાયેલા લોકો ઉત્સવની ઉજવણીના ઉત્સાહમાં ડીજેના તાલ પર નાચી રહ્યા હતા ત્યારે જ એક આખલો તે ભીડમાં ધસી આવ્યો હતો. તેને દોટમદોટ કરતા જાનૈયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આખલાની હડફેટે ચઢી ગયેલા સાતેક જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમાંથી બે વ્યક્તિને સારવાર માટે ખંભાળિયા ખસેડવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગના ઉત્સાહમાં રહેલા જાનૈયાઓની ખુશી આમ અચાનક વેરણછેરણ થઈ જતાં રોષ પ્રસર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial