Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

નયારા એનર્જીના એનર્જી સ્ટોલ પર વડાપ્રધાન-મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત

રાજકોટમાં યોજાયેલી વાઈબ્રન્ટ પ્રાદેશિક પરિષદમાં

                                                                                                                                                                                                      

નયારા એનર્જીને રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભાગ બનવાનો ગર્વ છે. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નયારા એનર્જીના સ્ટોલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીથી નયારા એનર્જી શોભાયમાન થયું હતું. નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રસાદ પાનિકર દ્વારા તેઓનું સ્ટોલ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ગતિશીલ વિકાસગાથાના ભાગરૂપે નયારા એનર્જી પ્રાદેશિક વિકાસ અને ભારતની પ્રગતિમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial