Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં આમઆદમી પાર્ટીનો ડોર-ટુ-ડોર લોકસંપર્ક

ખંભાળીયાની જનતાએ આપ્યો ઉમળકા ભર્યો આવકાર

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયા શહેરમાં આમઆદમી પાર્ટી દ્વારા હાલ કોઈ ચૂંટણી ના હોવા છતાં પણ ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન શરૂ કરાયું હતું.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી તથા જિલ્લા શહેરના આપ પાર્ટીના કાર્યકરો દ્વારા ઘેર-ઘેર તથા દુકાને દુકાને જઈને નાગરિકોની સાથે મુલાકાતો કરી હતા. તથા પાર્ટીના વિવિધ વચનો તથા વિકાસની ભાવિ યોજનાઓ અંગે જાણકારી આપી હતી, તથા લોકોએ પણ જનતાના પ્રશ્નો ઉઠાવવા બદલ આભાર સાથે સમર્થન આપી સ્વાગત કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial