Sensex

વિગતવાર સમાચાર

રેયાંશ જેનાએ ૧૦૦ મીટર સ્પ્રિન્ટમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું

                                                                                                                                                                                                      

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા તાજેતરમાં સુરતમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં અન્ડર-૯ ગ્રુપની ૧૦૦ મીટરની સ્પ્રિન્ટમાં રેયાંશ જેનાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને જેના પરિવારનું ગૌરવ વધાર્યું છે. રેયાંશને મેડલ તથા રૂ।. ૫૫૦૦નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial