Sensex

વિગતવાર સમાચાર

કામ પર જવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાન બન્યા લાપત્તા

યુવાનના માતાએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના કડિયાવાડ વિસ્તાર મોટી પીપળા શેરીમાં રહેતા એક કડિયા યુવક પોતાના ઘરેથી કામ પર જવાનું કહીને નીકળ્યા પછી દસેક વર્ષ પહેલાં લાપત્તા બની ગયા છે.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી મોટી પીપળા શેરીમાં વસવાટ કરતા સાગરભાઈ રમેશભાઈ વસાણી (ઉ.વ.૪પ) નામના યુવાન દસેક વર્ષ પહેલાં પોતાના ઘરેથી મજૂરીકામે જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારપછી ગુમ થઈ ગયા છે.

ઉપરોક્ત તસ્વીરવાળા યુવાન ગુમ થયાની તેમના માતા ભાવનાબેન રમેશભાઈ વસાણીએ પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર એ.એમ. પરમારનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial