Sensex

વિગતવાર સમાચાર

કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિ માટે પધારેલા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૭: દ્વારકા શારદાપીઠમાં શરૂ થયેલા ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા દ્વારકા પધારેલા રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતાં અને રાજયવાસીઓની સુરક્ષા, સુખાકારી કામના કરી હતી. બાદમાં તેઓએ શારદામીઠમાં ભગવાન ચંદ્રમૌલિશ્વર અને શંકરાચાર્યજીના પણ દર્શન કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial