Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સડોદરમાં મોબાઈલ ટાવર તથા પાણીની લાઈન નાખવા અંગે રજૂઆત

જામજોધપુર તાલુકામાં આવેલા

                                                                                                                                                                                                      

સડોદર તા. ૯: જામજોધપુર તાલુકાના સડોદરમાં મોબાઈલ ટાવર અને પાણીની લાઈનની સુવિધા અંગે સાંસદ પૂનમબેન માડમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

સડોદરના રસ્તા ઉપર મોબાઈલ નેટવર્ક માટે ટાવર ઊભા કરવા અને ફૂલનાથ મંદિર સુધી નર્મદાના પાણીની પાઈપલાઈન નાખવાની ખાસ જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial