Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાના શારદામઠમાં ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો પ્રારંભ કરાયો

કેબીનેટમંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ભારતની ચાર પીઠો પૈકીની એક એવી દ્વારકા યાત્રાધામ સ્થિત શારદામઠમાં ગઈકાલે ત્રિ-દિવસીય અખિલ ભારતીય વૈદિક સંગોષ્ઠિનો વિધિવત પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજયના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ, બ્રહ્મચારી નારાયણાનંદજી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial