Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

યંગ સોશ્યલ ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં યંગ સોશ્યલ ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રુપના સલાહકાર નિખિલભાઈ ભટ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. શ્રીમતી પાર્વતીદેવી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિનોદભાઈ ખીમસૂર્યા (મેયર), ક્રિષ્નાબેન સોઢા (ડે મેયર), નિલેશભાઈ કગથરા (સ્ટે. ચેરમેન), બીનાબેન કોઠારી (શહેર ભાજપ પ્રમુખ), આશિષભાઈ જોશી (શાસકપક્ષ નેતા), કેતનભાઈ નાખવા (દંડક), કીરીટભાઈ મહેતા (પ્રમુખ-જૈન શક્તિ ગ્રુપ), દેવેન્દ્રસિંહ ઝાલા (ડે.કમિશનર), ભાવેશભાઈ જાની (સિટી એન્જિનિયર), હસમુખભાઈ હિંડોચા, (ગોવા શીપયાર્ડ), ધીરેનભાઈ મોનાણી (કોર્પોરેટર વોર્ડ નં.૯), ઓમભાઈ શાસ્ત્રી (શ્રીમતી પાર્વતીદેવી સ્કૂલ), કુસુમબેન પંડયા (કોર્પોરેટર વોર્ડ નં. ૯), ભરતભાઈ મોદી (પ્રમુખ લોહાણા મહાજન), પ્રકાશભાઈ મહેતા (નયારા એનર્જી), પી.ડી.રાયજાદા (શિવમ્ ગ્રુપ), પરસોત્તમભાઈ કકનાણી (ચેરમેન, શિક્ષણ સમિતિ), રાજુભાઈ વ્યાસ, બિમલભાઈ સોનછાત્રા, ચીનાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી, જયભાઈ દોશી, દિપક મોખા, મહેશભાઈ રાવલ, શિવમ દવે, વિમલ સોની, રાજેશ રાવલ, મનોજ સોલંકી, ચંદ્રેશ સોનછાત્રા, બીપીનભાઈ મશરૂ, હુશેન સાયચા, શર્મિલાબા સોલંકી, જ્યોતિબેન મોખા, મીનાબેન રાવલ, મયુરીબેન રાવલ, જાન્વી વ્યાસ, ભારતીબા સોઢાએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial