Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સમાં ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

                                                                                                                                                                                                      

જામનગર નજીક આવેલ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં મુખ્ય અતિથિ ગણેશ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણભાઈ માડમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ભરતભાઈ વડગામા ઉપસ્થિત રહ્યા હતાં. પ્રવિણભાઈ માડમ તથા ભરતભાઈ વડગામાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત, નૃત્ય રજુ કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial