Sensex

વિગતવાર સમાચાર

જામનગરના અજુડિયા પરિવારનો સ્નેહમિલન

'છેલ્લા શો'ના ભાવિન રબારીની જમાવટઃ

                                                                                                                                                                                                      

તાજેતરમાં જામનગરમાં લેઉવા પટેલ સમાજમાં અજુડિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તથા મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરનાર યુવાઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં. સમારંભમાં ઓસ્કારમાં નોમિનેટ થયેલ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ના મુખ્ય કલાકાર ચાઈલ્ડ આર્ટીસ્ટ ભાવિન રબારી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં તથા અભિનય ક્ષેત્રના અનુભવો વર્ણવી પોતાની પ્રતિભાથી લોકોને પ્રેરિત કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial