Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઘરખર્ચના પૈસા માંગનાર માતા પર પુત્રનો પાઈપથી હલ્લોઃ મહિલાનો હાથ ભાંગી ગયો

ઓખા પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ઓખામંડળમાં જૂના ભુંગામાં ગઈકાલે એક મહિલાએ ઘરખર્ચ માટે પૈસા આપવા પોતાના પુત્રને કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ નજીકમાં પડેલો પાઈપ ઉપાડી માતા પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા જૂના ભુંગા પાસે વસવાટ કરતા હુસેનભાઈ લતીફભાઈ પલાણી નામના યુવાન પાસે તેના માતા ખતુબેન લતીફભાઈએ ગઈકાલે ઘરખર્ચના પૈસા માંગ્યા હતા.

હાલમાં આર્થિક તંગીનો ભોગ બનેલા હુસેન પાસે પૈસા ન હોવાથી માતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી ખતુબેન પર પાઈપથી પુત્ર હુસેને હુમલો કરી આડેધડ માર મારતા આ મહિલાના ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેઓએ પોલીસમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial