Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ધારાસભ્ય મૂળુભાઈ બેરાના હસ્તે રૂ।. ૧૪.૭૮ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

આવતીકાલે ખંભાળિયા વિસ્તારમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોની રાજ્ય સરકારમાંથી મંજુર થયેલ વિવિધ ત્રણ વિસ્તારોના ૧૪.૭૮ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાનાર છે.

ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં સલાયા ચાર રસ્તા પાસે નેશનલ હાઈ-વેની હા૫ીવાડી હર્ષદપુરને જોડતા કેનાલ રોડનું લોકાર્પણ થશે. તા. ૧૩-ર-ર૦ર૬ ના બપોરે ત્રણ વાગ્યે અઢી કરોડના ખર્ચે બનેલા આ રસ્તાનું લોકાર્પણ હા૫ીવાડી શાળામાં થશે.

અન્ય કાર્યક્રમમાં સતવારા સમાજની વાડી બજાણા રોડ પાસેથી ભવનાથ મંદિર સુધીનો નવો બનનાર રોડનું ખાતમુહૂર્ત ભવનાથ મંદિરે સાંજે ૪-૩૦ વાગ્યે થશે, જેમાં ત્રણ કરોડના નવા રોડનું ખાતમુહૂર્ત થશે.

ત્રીજો કાર્યક્રમ ધરમપુર વિસ્તારમાં થશે, જેમાં સાંજે ૬ વાગ્યે ૯.ર૮ કરોડના ખર્ચે ખંભાળિયી આહિર સિંહણના વાઈડીંગ રોડનું ખાતમુહૂર્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial