Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરના અમરનાથ મહાદેવ મંદિરે હવન-મહાપ્રસાદ-સંતવાણી

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨:  જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ અમરનાથ મહાદેવ મંદિરે તા. ૧૫-૨-૨૬ના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી હવન, મહાપ્રસાદ તથા જાણીતા કલાકારોના સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી ઓને લાભ લેવા મહંત નારણગીરી બાપુએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial