Sensex

વિગતવાર સમાચાર

અયોધ્યાથી દ્વારકા સુધી દંડવત યાત્રા કરનારનું ફલ્લામાં આગમન

                                                                                                                                                                                                      

વિશ્વ કલ્યાણ અને ગૌરક્ષાના સંદેશ સાથે મધ્યપ્રદેશના સાધુ સતનારાણદાસ ત્યાગી (ઉ.વ. ૪ર) અયોધ્યાથી દંડવત યાત્રા કરી રહ્યા છે. તેઓ દ્વારકા જનાર છે. તેમનું ફલ્લામાં આગમન થતા ધર્મપ્રેમીઓએ તેમનું સ્વાગત-સન્માન કર્યું હતું. ફલ્લામાં રમેશભાઈ મકવાણા તેમની સાથે રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial