Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયામાં હજયાત્રીકો માટે વેક્સિન કેમ્પ યોજાયો

                                                                                                                                                                                                      

ગુજરાત કમિટી દ્વારા દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયામાં જનરલ હોસ્પિટલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા હજ યાત્રીકો માટે વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હજ કમિટીના દેવભૂમિ દ્વારકા ફિલ્ડ ટ્રેઈનર ઈરફાનભાઈ ભંડેરી તથા તૈયબભાઈ સોઢા, નેશનલ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી એડવોકેટ કુરકાનભાઈ વગેરેએ સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial