Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સી.એ. ફાઉન્ડેશન પરીક્ષામાં ઉચ્ચ ગુણો સાથે હેતવી કક્કડ ઉત્તીર્ણ

દ્વારકા રઘુવંશી સમાજનું ગૌરવઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૦: દ્વારકાની વતની અને અમદાવાદ અભ્યાસ કરતી હેતવી વિરલકુમાર કક્કડે સી.એ.ફાઉન્ડેશન પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. ઉલ્લ્ેખનિય છે કે હેતવી ઓખા મંડળના પીઢ પત્રકાર દામોદરભાઈ ઝાખરીયાની દોહિત્રી તથા યુવા પત્રકાર હસિત ઝાખરીયાની ભાણેજ છે. હેતવીના પિતા વિરલભાઈ પ્રાઈવેટ સેકટરમાં ઓર્થોપાર્જન કરી રહ્યા છે, જયારે માતા કિનલબેન ગૃહિણી છે. ધો. ૧૨મા કોમર્સમાં પણ એ-વન ગ્રેડ મેળવી સી.એ. બનવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અને સી.એ. ફાઉન્ડેશનમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં અગત્યનો પડાવ પાર કરી કક્કડ તથા ઝાખરીયા પરિવાર સહિત ઓખા મંડળના સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial