Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાના રાંદલધામમાં ૧૦૦૦થી વધુ કુમારિકાઓએ રાંદલ સ્વરૂપ ધારણ કર્યું

રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત

                                                                                                                                                                                                      

દ્વારકાના કકલાસ કુંડ પાસે આવેલા શ્રી રાંદલ ધામમાં રાંદલ માતાજીના સમૂહ લોટા તેડવાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ, આ પ્રસંગે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૧૦૦૦થી વધુ કુમારિકાઓ રાંદલ સ્વરૂપ ધારણ કર્યુ હતું. રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત સવારે ૮ કલાકે માતાજીનું પૂજન, બપોરે ૧૧ કલાકે કુમારિકા ભોજન, સાંજે ૬ કલાકે ઘોડો ઘુમાવવામાં આવ્યો હતો. રાત્રે ૮-૩૦ કલાકે નિજમંદિરમાં મહાઆરતી કરવામાં આવેલ. બીજે દિવસે સવારે ૮ કલાકે ઉત્થાપન થયું હતું. સમગ્ર ધર્મોત્સવના યજમાન સૂર્યનારાયણ દેવ તથા સત્યનારાયણ દેવ રહ્યા હતાં. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial