Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

એ.બી.વિરાણી કન્યા વિદ્યાલયમાં યોજાઈ કાનૂની માર્ગદર્શન શિબિર

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એ.બી. વિરાણી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ તથા મહિલાઓને કાનૂની જ્ઞાનથી સશક્ત બનાવવા એક દિવસીય માર્ગદર્શન જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.

ડી.એલ.એસ.એ. પેનલ ના વકીલ તથા એસ.વી.ઈ.ટી. કેલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. શીતલબેન ખેતીયાએ પોસ્કો કાયદા તથા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તેમજ સાઈબર ક્રાઈમ અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વલેન્ટરીયર્સ ઉપાસના ઠક્કર, ભદ્રા આંચલ, ભદ્રા કોયલ, નઝમા કુંગડાએ કાર્યક્રમના આયોજનમાં સહકાર આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial