Sensex

વિગતવાર સમાચાર

કુરંગામાં અનુસૂચિત જ્ઞાતિજનો દ્વારા પશુબલીની પરંપરા બંધ કરવાનો નિર્ણય

ધારાસભ્યની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                       

દ્વારકાતા. ૧૨: દ્વારકા નજીકના કુરંગા ગામે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના સાનિધ્યમાં અનુસૂચિત જ્ઞાતિજનોએ ધારાસભ્ય પબુભા માણેક અને સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ઐતિહાસિક નિર્ણય લેતા એક સૂરે જીવદયાના સંકલ્પ સાથે ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.

વર્ષો જુની પશુબલીની પરંપરા પર માતાજીના ભૂવા અને અનુ. જ્ઞાતિના અગ્રણીઓએ સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકતા સમાજના આગેવાનોએ પશુબલી જેવી પ્રથાઓને તિલાંજલિ આપી જીવદયાની ભાવના રાખવા હાકલ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial