Sensex

વિગતવાર સમાચાર

લાલપુર બાયપાસ પર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ

બ્લેક ફિલ્મવાળી મોટર, કાગળો ચકાસવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગરના લાલપુર બાયપાસ પર ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કાળી ફિલ્મ લગાવીને જતી મોટર ઉપરાંત લાયસન્સ સહિતના જરૂરી કાગળો સાથે ન રાખનાર વાહનચાલકો પાસેથી હાજર દંડની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસે મોટરમાંથી ફિલ્મ દૂર કરાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial