Sensex

વિગતવાર સમાચાર

લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા હાજર

અવિશ્વાસનો પ્રસ્તાવ ઉડી જતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧રઃ ગઈકાલે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન નામંજૂર થયા પછી આજે લોકસભામાં અધ્યક્ષસ્થાન ઓમ બીરલાએ પુનઃ સંભાળી લીધું હતું અને ઉદ્બોધન પણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષે લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા સામે અવિશ્વાસ દરખાસ્ત મૂક્યા પછી તેઓ લોકસભાની અધ્યક્ષ બેઠક પર બેસ્યા નહોતા. ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર થયા પછી તેઓએ આજથી કામ સંભાળી લીધું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial