Sensex

વિગતવાર સમાચાર

જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પરિમલ પંડ્યાએ ચાર્જ સંભાળ્યો

કેતન ઠક્કર વયનિવૃત થતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પરિમલ પંડ્યાએ આજે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો છે.

જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયાને જામનગર જિલ્લા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા હતાં. આજે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યાએ પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી હતી. આ પહેલા સ્થાનિક અધિકારીઓએ તેમને આવકાર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial