Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચિરવિદાય

જામનગરઃ હરેશભાઈ ઉમેશચંદ્ર ગણાત્રા (સમોસા હબવાળા) ના પત્ની દક્ષાબેન (ઉ.વ.૫૮)  તે વિવેક, હાર્દિકના માતા, રૂપાલીબેન, ધારાબેનના સાસુ, સ્વ. હરિભાઈ ઠક્કરના પુત્રીનું તા.  ૧-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૩-૪ના શુક્રવારે  સાંજે ૪:૩૦ થી ૫ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવી છે.