Sensex

વિગતવાર સમાચાર

સૌ. યુનિ.ની 'ટગ ઓફ વોર'ટીમમાં પસંદગી

                                                                                                                                                                                                      

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટગ ઓફ વોર સ્પર્ધા માટેની ટીમમાં જામનગરની ભવન્સ એચ.જે.દોશી કોલેજના વિદ્યાર્થીઓ હિરલ પરમાર, મજબુતસિંહ જાડેજા તથા ક્રિષ્નસિંહ વાઘેલાની આંતર યુનિવર્સિટી સ્પર્ધા માટે પસંદગી થઈ છે. તેઓ મલાપુરમમાં ભાગ લેવા જશે. કોલેજના પ્રિન્સીપાલ ડો. તૌસિફખાન પઠાણ, વાઈસ પ્રિન્સીપાલ ડો. રવિ ઓઝા, મેનેજમેન્ટના સભ્યો તથા સ્ટાફે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial