લીયા ગામ વાળા હાલ જામનગરના જયશ્રીબા નવલસિંહ રાણા તે સ્વ. નવલસિંહ બી. રાણાના પત્ની, શિવરાજસિંહ, ધીરેન્દ્રસિંહ ના માતા, ગીરીરાજસિંહ,સુખદેવસિંહ, ગજુભા, વનરાજસિંહ, અરવિંદસિંહના ભાભી, શક્તિસિંહ રાણાના કાકીનું તા. ૭-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૦-૪ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.