પોરબંદર નિવાસી (મૂળ લાલપુર) કિશોરભાઈ મૂળજીભાઈ મોદી (મહેતા ટાઈપ ક્લાસ) ના પુત્ર સંદીપ (ઉ.વ.૪૮) તે રૂપાલીના પતિ, યશના પિતા, અલ્પાબેન રાજીવ શેઠ (જામનગર)ના ભાઈ, નરેન્દ્રભાઈ વાડીભાઈ પટેલ (જામ-વંથલી) ના જમાઈનું તા. ૭-૪ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગ્યે હીરા ભવન, વાણીયાવાડ, પોરબંદરમાં રાખવામાં આવ્યું છે.