જામનગરઃ બાલુબેન લક્ષ્મણભાઈ ડેર (ઉ.વ.૭૧) તે મુન્નાભાઈ, જયદેવભાઈના માતા, જગદીશભાઈ સામતભાઈ ડેર, દેવાયતભાઈ સામતભાઈ ડેર (નિવૃત્ત જે.એમ.સી.)ના ભાભી, વિરલભાઈ વાસુરભાઈ ડેર (પ્રમુખ વોર્ડ નં.૨-ભાજપ-જામનગર)ના મોટાબાનું તા. ૮-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૯-૪ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.