જામનગરઃ કિરીટભાઈ રાજાણી (ઉ.વ.૫૮) તે રતિલાલભાઈના પુત્ર, નિશાબેનના પતિ, સ્વ. અતુલભાઈ, હિતેનભાઈ, વર્ષાબેન હિતેશભાઈ મોરજરીયા (નૈરોબી), માલતીબેન અશ્વિનભાઈ લાખાણી (લંડન), લીનાબેન ધીરેનભાઈ ગોકાણી (મુંબઈ)ના ભાઈ, રીમાબેનના પિતા, જમનાદાસ દયાળજીભાઈ તન્ના (વેરાવળ)ના જમાઈ તા. ૨૦-૫ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧-૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન લેઉવા પટેલ સમાજ, રણછોડદાસ આશ્રમ ગેઈટ-૧ સામે, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવી છે.