જામનગરઃ શ્રીમાળી બ્રાહ્મણ હેમાબેન ત્રિવેદી, તે ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ ત્રિવેદીના પત્ની, ચૈતન્યના માતાનું તા. ૧૯-૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૨૧-૫ના સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, કોમર્સ કોલેજ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.