Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં નેત્ર-દંત, કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

આગામી તા. ર૧ મે ના આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી તથા રોગ વિમોચન શ્રી ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત, કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ર૧ ના ગુરૂવારના સવારે ૯ થી ૧ર રોગ વિમોચન શ્રી ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, ત્રણબત્તી, પોસ્ટ ઓફિસ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ પ્રકાશ કાકલોતર (કાન્) તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે કેમ્પમાં સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial