
ચૂંટણીમાં કોંગ્રેસનેે ર૦ અને ભાજપન ૪ મતો મળ્યાઃ
રાવલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી થતા પ્રમુખ પદે મોતીબને વાલાભાઈ પરમાર તથા ઉપપ્રમુખ પદે મોહનભાઈ રાજશીભાઈ વાઘેલા ચૂંટાયા હતાં. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં મતદાન પછી મતગણતરી થતા કોંગ્રેસને ર૦ અને ભાજપને ચાર (૪) મત જ મળ્યા હતાં. ચૂંટણી અધિકારી તરીકે દ્વારકાના જગત મંદિરના વહીવટદાર હિમાંશુભાઈ ચૌહાણે સેવા આપી હતી. ચૂંટાયેલા હોદ્દેદારોને કોંગી નેતાઓ-કાર્યકરો તથા આગેવાનોએ અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial