
સંગ્રહખોરી સામે લાલ આંખઃ તંત્ર થયું દોડતુ
ખંભાળીયા પંથકમાં ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા તંત્રે અપીલો કરી છે, તો પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજીને લોકોને મુશ્કેલી ન પડે તે અંંગે ચર્ચા થઈ હતી અને સંગ્રહખોરી-કાળાબજાર સામે કડક પગલાં લેવાની સૂચનાઓ પણ અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial